$25 \, ^\circ C$ તાપમાને,બેઝ $BOH$ નો વિયોજન અચળાંક $1.0 \times 10^{-12}$ છે. આ બેઝના $0.01 \, M$ જલીય દ્રાવણમાં હાઈડ્રોક્સિલ આયનોની સાંદ્રતા કેટલી હશે?

  • A
    $2.0 \times 10^{-6} \, mol \, L^{-1}$
  • B
    $1.0 \times 10^{-5} \, mol \, L^{-1}$
  • C
    $1.0 \times 10^{-6} \, mol \, L^{-1}$
  • D
    $1.0 \times 10^{-7} \, mol \, L^{-1}$

Explore More

Similar Questions

મોનોબેઝિક એસિડ $A, B$ અને $C$ ના $K_a$ અનુક્રમે $10^{-6}, 10^{-8}$ અને $10^{-10}$ છે. $A, B$ અને $C$ ની સાંદ્રતા અનુક્રમે $0.1 \ M, 0.01 \ M$ અને $0.001 \ M$ છે. $A, B$ અને $C$ ના $pOH$ માટે નીચેનામાંથી કયું સાચું છે?

$0.10 \ M$ લેક્ટિક એસિડના આયનીકરણની માત્રા $4.0 \%$ છે. $K_a$ નું મૂલ્ય કેટલું થશે?

$0.2 \ M$ $CH_3COOH$ ની કઈ સાંદ્રતાએ તેનો વિયોજનઅંશ બમણો થશે ($M$ માં)? ( $CH_3COOH$ માટે $K_a = 1.8 \times 10^{-5}$ )

$12.5 \%$ વિયોજન અંશ ધરાવતા $0.01 \, M$ એસિટિક એસિડના દ્રાવણનો $pH$ કેટલો થાય?

નિર્બળ એસિડ માટે,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo